જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગામે જન્મેલા જયદીપ શીલુ નાની અને યુવા વાયેથી જ રાજનીતિ શરૂ કરી અને આજે જિલ્લાના કો ઓર્ડીનેટર તરીકે હોદ્દો ધરાવે છે પોતાનો મળતાવડો સ્વભાવ અને યુવાનો સાથે નો મજબૂત સંબંધ એમની કારકિર્દી માં મોરપીંછા રૂપી ઉમેરાયું છે.અનેક કાર્યક્રમ અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને જન જન અને છેવાડાના માણસ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.તેમજ વિદ્યાર્થીઓના અને યુવાનોના પ્રશ્ને હરહંમેશ તેમનાં હક્ક અધિકારો માટે લડત લડતા એવા અને જેઓ હમણાં ગયેલી તાલુકા પંચાયત ચૂંટણીમાં તેમના માતૃશ્રી વિજય બનતાં તેમનો પણ કારભાર સાંભળી સતત લોકોની વચ્ચે રહીને કાર્ય કરી રહ્યા છે અને લોકોનાં પ્રશ્નોને વાચા આપી રહ્યા છે તેવા જયદીપ શિલુ ને આજે તેમના સ્નેહીજનો ૮૧૪૧૩૧૦૮૪૩ શુભેચ્છા પાઠવી રહ્યાં છે.