દિલ્હી કેપિટલ કિંગ્સ ઇલેવન પંજાબ ને 158 રન નો લક્ષ્યાંક આપ્યો હતો જેમાં કિંગ્સ ઇલેવન પંજાબની શરૂઆત ખુબ નબળી રહી હતી.55 રન માં 5 વિકેટ ગુમાવી દીધી હતી પરતું મયંક અગ્રવાલ એ ટીમ ને જીત તરફ આગળ વધારી હતી અને 157 સુધી પહોચાડી હતી અને 19.5 ઓવર માં મયંક અગ્રવાલ 4 સિક્સ અને 7 ચોકાની મદદ થી 60 બોલ માં 89 રન કરી આઉટ થયો 20મી ઓવરના છેલ્લા ત્રણ બોલમાં 1 રનની જરૂર હતી અને 1 રન ના થઈ શકતા બને ટીમ 20 ઓવેર માં 157 રન બનાવ્યા અને મેચ વધુ રોમાંચક બની અને સુપર ઓવેર તરફ આગળ વધી
સુપરઓવરમાં કિંગ્સ ઇલેવન પંજાબ:
1 બોલિંગ રબાડા દ્વારા લોકેશ રાહુલ :- 2 રન
2 બોલિંગ રબાડા દ્વારા લોકેશ રાહુલ:- અક્ષર પટેલે રાહુલનો કેચ કર્યો / લોકેશ રાહુલ આઉટ
3 બોલિંગ રબાડા દ્વારા નિકોલસ પૂરન:- બોલ્ડ / નિકોલસ આઉટ
રબાડા મેચ ચેંજર સાબિત થયો.
દિલ્હી કેપિટલ:
1 બોલિંગ મોહમ્મદ શમી દ્વારા ઋષભ પંત: 0 રન
2 બોલિંગ મોહમ્મદ શમી દ્વારા ઋષભ પંત: વાઈડ
3 બોલિંગ મોહમ્મદ શમી દ્વારા ઋષભ પંત: 2 રન …
દિલ્હી કેપિટલ ની સુપર ઓવર સાથે સુપર જીત