પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ સ્થાપવા માટે મુખ્યપ્રધાન રૂપાણી મંજૂરી આપવામા આવી છે,જેમાં  પ્રથમ તબબ્કે 1300 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે અને આ ટર્મિનલ સ્થાપવા માટે કુલ 1900 કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. CNG ટર્મિનલ ની સાથે અનેક લોકોને રોજગારીની તક પણ મળશે.