ખાંભા તાલુકાના દાઢીયાળી ગામના નિવાસી ઉનડભાઈ મોભનું અકસ્માતમાં દુર્ભાગ્યવશ અવસાન થયું હતું. ઉનડભાઈ પાસે SBI જનરલ ઇન્સ્યોરન્સની પોલિસી હાજર હતી. તેમના અવસાન બાદ પોલિસી મુજબ તેમના પરિવારજનોને 20 લાખનો ચેક અર્પણ કર્યો
SBI ખાંભા શાખાના મેનેજર શ્રી પ્રજાપતિ સાહેબ અને SBI જનરલ ઇન્સ્યોરન્સના અધિકારી શ્રી ભાવેશભાઈ જોશીના પ્રયત્નોથી મૃતક ઉનડભાઈ મોભના વારસદાર રાજુભાઈ મોભને ₹20 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
આ સહાયથી પરિવારને આર્થિક રીતે સહારો મળશે અને ઇન્સ્યોરન્સ પોલિસીની ઉપયોગિતા ગામડાના વિસ્તારોમાં પણ સાબિત થઇ છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો