પૂર્વ ભારતીય ટીમના ક્રિકેટર અને 1983 વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ રહેલા યશપાલ શર્માનું 66 વર્ષ ની વયે આજે સવારે નિધન થયુ છે. યશપાલ શર્માએ ભારત માટે કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી તેમણે આશરે 34ની એવરેજથી 1606 રન બનાવ્યા હતા. કુલ 42 વન ડેમાં યશપાલ શર્માએ 883 રન બનાવ્યા હતા.