સામાન્ય રીતે 5 વર્ષનું બાળક કાળી ઘેલી ભાષા માં વાત કરી અને સૌનું મન મોહી લેતું હોય છે પરંતુ રાજકોટ શહેરના વનરા પરિવારનો યશ કઈક અલગ જ અદા થી લોકોને આશ્ચર્યચકિત કરી મૂકે છે. યશ હિતેશભાઈ વનરા આંકડાકીય ગણતરી એકમ , દશક ,સો , હજાર , દસ હજાર થી શરૂ કરી દસ બલમ સુધીની સંખ્યા ક્યાય પણ જોયા વગર કડકડાટ બોલે છે……..જુવો વીડિયો