સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોકટર અલ્પેશ ગોસ્વામી ની ઈન્ડિયન એર ફોર્સ માં મેડિકલ ઓફિસર અને ગ્રુપ કેપ્ટન તરીકે ગાંધીનગર ખાતે નિમણુંક મળતા. હોમગાર્ડ ઓફિસર અને અમરેલી જીલ્લા દસનામ ગોસ્વામી સમાજ ના યુવા અગ્રણી અમીતગીરી ગોસ્વામી દ્વારા ડો. અલ્પેશ ગોસ્વામી ને રાષ્ટ્ર સેવા કરી અમરેલી જીલ્લા અને ગોસ્વામી સમાજ નું નામ રોશન કરવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.