બગસરા માં નૈતિક ઉદાહરણ પૂરું પાડતા રફાળિયા બંધુ…

બગસરા રૂપેશ રૂપારેલિયા /બગસરા ના દિલીપ ભાઈ જાદવ નું જરૂરી ડોક્યુમેન્ટ તેમજ રૂપિયા જેતપુર રોડ ઉપર મામા દેવ ની જગ્યાપાસે પડી ગયેલ જેમાં બગસરા ના જૂની હળીયાદ ના રવિભાઈ રફાળીયા તેમજ વિસાલ ભાઈ રફાળીયા એ માનવતા બતાવી અને પરત કરેલ.