રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઘણા દિવસોથી મેઘ મેહેરી યથાવત જોવા મળી રહી છે સમગ્ર ઘેડ પંથકને વરસાદ ધમરોલી રહ્યો છે ત્યારે ધોરાજીમાં ગઈકાલ સાંજથી ફરી પાછો વરસાદ શરૂ થયો છે હજુ પણ વરસાદ અવિરત શરૂ છે
ધોરાજી પંથકના અને એક ગામો બેટમાં ફેરવાય છે તથા સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ શરૂ થયો છે મોડી રાતથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે વરસાદને લઈ ધરતી પુત્ર આનંદની લાગણી છવાય છે તો રાજીમાં મોઢેરા થી વરસાદ શરૂ થતા હજુ પણ વરસાદ વિરુદ્ધ શરૂ છે યથાવત જોવા મળી રહ્યો છે વરસાદને લઈને ધોરાજીના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હોય તેવી સ્થિતિ પણ સર્જાય છે.
ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં રાજ્યમાં આજે પણ અધિકારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જાહેર કરાયું છે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પોરબંદર જુનાગઢ દ્વારકા અને ગિરસોમનાથમાં રેડેલા હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.