ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર જોરશોર થી ચાલી રહ્યો છે ત્યારે કરજણ તાલુકાના કુરાલી ગામે પત્રકારો નેનીતિન પટેલ વાતચીત નિવેદન આપી રહ્યા હતા એ દરમિયાન અજાણ્યા વ્યક્તિ દ્વારા નિતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ચપ્પલ ફેંકવા છતાં પણ નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું.