ગુજરાતી ફિલ્મોના રજનીકાંત અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાના કારણે સારવાર દરમિયાન આજે મોત થયું છે. 20 ઓક્ટોબરે નરેશ કનોડિયાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને  ત્યારબાદ ઓક્સિજન લેવલ ઘટતા તેમણે વેન્ટિલેટર પર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા .ત્યાર બાદ તેમના મોતની અફવા પણ  ફેલાઈ હતી.