આજનો સમય બદલાઈ રહ્યો છે લોકો ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છે લોકો મનપસંદ સાથી મેળવવા કે પછી વાતચીત કરવા માટે ઓનલાઈન ડેટીંગ એપ્લિકેશન નો ઉપયોગ કરી રહ્યા છે. ડિજિટલ યુગમાં લોકોના સંબંધો પણ ધીમે ધીમે બદલાઈ રહ્યા છે લોકો સમલૈંગિક સંબંધો તરફ આગળ વધી રહ્યા છે પરંતુ આ સમયે પરંતુ આ સમલૈંગિક સંબંધોમાં ઘણી વખત લોકો ફસાઈ જતા હોય છે. હાલ તો ભારતમાં સમલૈંગિક સંબંધો માટે સરકાર દ્વારા માનનીતા આપવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા લગ્નની છૂટના આપવામાં આવતા લોકો છુપાઈને પોતાની જિંદગી ડર સાથે જીવી રહયા છે.
આ કારણથી લોકો ઘણી વખત વાત છુપાવવાના કારણે ફસાઈ જતા હોય છે. અત્યારે રાજકોટમાંથી પણ એક એવો જ કિસ તો સામે આવ્યો છે. છે સમલૈંગિક સંબંધો ધરાવતા લોકો માટે ચેતવણી રૂપ છે. રાજકોટમાં સમલેંગીક સંબધમાં એક યુવક સાથે લૂંટ અને મારામારીની ઘટના થઈ હોય એ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. હાલ પોલીસ દ્વારા બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે.
બનાવની વિગતો અનુસાર રાજકોટમાં બસ સ્ટેશન નજીક મેડિકલ સ્ટોર ધરાવતા યુવક Heesay નામની એપ્લિકેશન પરથી યુવક સાથે સંપર્કમાં આવ્યો હતો યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે વાતચીત થતી હતી. આ દરમિયાન તેમના દ્વારા ફોન નંબર પણ એકબીજાને આપવામાં આવ્યા હતા. આરોપી યુવકે ફરિયાદી યુવકને સમલૈંગિક સંબંધ બાંધવા માટે વાત કરી હતી. ત્યારે યુવકે હા પાડતા આરોપી યુવક તેના કૌટુંબિક ભાઈ સાથે બસ સ્ટેન્ડ લેવા માટે પહોંચ્યો હતો. આરોપી દ્વારા યુવકને કટારીયા ચોકડી તરફથી મુજકા ચોકડી તરફ અવાવરું જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો.
યુવકને માર મારી તેની પાસે રહેલો મોબાઈલ અને રૂપિયાની લૂંટ કરી હતી. ત્યારબાદ યુવકને પરત લઈ કટારીયા ચોકડી તરફ વળતા ગાડીની સ્પીડ ધીમી પડતા જોકે ગાડી ગાડીની સ્પીડ ધીમી પડતા જોકે ગાડીમાંથી કૂદકો મારી પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ યુવકે પોતાની સારવાર કરાવી હતી. અને બાદમાં પોલીસ સ્ટેશનએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા બંને જામનગરના યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તથા લૂંટમાં ગયેલો માલ પણ પરત અપાવવામાં આવ્યો છે. હાલ પોલીસે બંને આરોપી યુવકોની પૂછપરછ શરૂ કરી છે જે જેમાં એક આરોપી વિરુદ્ધ જામનગરમાં પણ ગુન્હો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય દ્વારા અન્ય યુવકને પણ આ જ પ્રકારે હેરાન કરી લૂંટ કરી હોવાની શંકાએ વધુ પૂછપરછ શરૂ કરી છે
અન્ય યુવકો ભોગ બન્યા હોય પરંતુ બદનામીના ડરથી પોલીસને જાણ ન કરી હોય તેવું પણ બની શકે છે. સમલૈંગિક સંબંધોનું પ્રમાણ હાલના સમયમાં વધી રહ્યું છે ક્યારે ત્યારે. તમે લેંગી કે સંબંધો ધરાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સાબિત થયો છે. લોકોએ ઓનલાઇન ડેટીંગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.