હોલીવુડના સુપરસ્ટાર સીન કોનરીનું આજે 90 વર્ષની ઉમરે નિધન થયું છે. સીન કોનરીએ ખૂબ પ્રખ્યાત એવી જેમ્સબોન્ડ ફિલ્મમાં જેમ્સબોન્ડનો કિરદાર નિભાવી અને લોકોના દિલ જીતી લીધા હતા.