હજુ મહેશ અને નરેશ કનોડિયાનું મૃત્યુ તાજું છે ત્યારે વધુ એક  જાણીતા ગુજરાતી ફિલ્મમેકર, અભિનેતા, વોઈસ આર્ટિસ્ટ આશિષ કક્કડનું આજે એટલે કે કોલકાતામાં ઊંઘમાં જ હાર્ટ અટેકથી અવસાન થયું હતું. આશિષ કક્કડે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાઈટર, એક્ટર, ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

આશિષ કક્કડની  ડિરેક્ટ કરેલ  ફિલ્મો

‘બેટર હાફ’ (2010)

‘મિશન મમ્મી’ (2016)

આશિષ કક્કડએ કામ  કરેલ ગુજરાતી ફિલ્મો

‘બેયાર'(2014)

‘વિટામિન શી’ (2017)

‘તમે કેવા’ (2018)

‘સૂર્યાંશ’ (2018)

આ ઉપરાંત આશિષ કકકડ એ વર્ષ 2013 માં હિન્દી ફિલ્મ ‘કાઇપો છે’

મા પન કામ કર્યું છે.