પ્રતિકાત્મક તસ્વીર

ગુજરાત વિધાનસભા ની 8 બેઠકો પર પેટાચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે સવાર 7 વાગ્યાથી 8 બેઠકો પર મતદાન શરૂ થયું હતું અને સાંજ માં 6 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું છે

અબડાસા સીટ પરનું મતદાન

સવારના 09 વાગ્યા સુધી નું મતદાન 11%

સવારના 11 વાગ્યા સુધી નું મતદાન 22%

બપોરના 1 વાગ્યા સુધી નું મતદાન 37%

બપોરના 3 વાગ્યા સુધી નું મતદાન 38.41%

સાંજના 5 વાગ્યા સુધી નું મતદાન 47%

કુલ મતદાન સાંજ ના 6 વાગ્યા સુધીનું  57.78%

લીમડી સીટ પરનું મતદાન

સવારના 09 વાગ્યા સુધી નું મતદાન 16.52%

સવારના 11 વાગ્યા સુધી નું મતદાન 23.46%

બપોરના 1 વાગ્યા સુધી નું મતદાન 40.64%

બપોરના 3 વાગ્યા સુધી નું મતદાન 40.64%

સાંજના 5 વાગ્યા સુધી નું મતદાન 54.35%

કુલ મતદાન સાંજ ના 6 વાગ્યા સુધીનું  56.04%

ધારી સીટ પરનું મતદાન

સવારના 09 વાગ્યા સુધી નું મતદાન 06.29%

સવારના 11 વાગ્યા સુધી નું મતદાન 16.4%

બપોરના 1 વાગ્યા સુધી નું મતદાન 23.78%

બપોરના 3 વાગ્યા સુધી નું મતદાન 33.07%

સાંજના 5 વાગ્યા સુધી નું મતદાન 42.18%

કુલ મતદાન સાંજ ના 6 વાગ્યા સુધીનું  45.74%

મોરબી સીટ પરનું મતદાન

સવારના 09 વાગ્યા સુધી નું મતદાન 15.68%

સવારના 11 વાગ્યા સુધી નું મતદાન 22.16%

બપોરના 1 વાગ્યા સુધી નું મતદાન 30.16%

બપોરના 3 વાગ્યા સુધી નું મતદાન 44.72%

સાંજના 5 વાગ્યા સુધી નું મતદાન 50.34%

કુલ મતદાન સાંજ ના 6 વાગ્યા સુધીનું  51.88%

ગઢડા સીટ પરનું મતદાન

સવારના 09 વાગ્યા સુધી નું મતદાન 11.82%

સવારના 11 વાગ્યા સુધી નું મતદાન 20.28%

બપોરના 1 વાગ્યા સુધી નું મતદાન 27.27%

બપોરના 3 વાગ્યા સુધી નું મતદાન 38.06%

સાંજના 5 વાગ્યા સુધી નું મતદાન 46.69%

કુલ મતદાન સાંજ ના 6 વાગ્યા સુધીનું  47.86%

કરજણ સીટ પરનું મતદાન

સવારના 09 વાગ્યા સુધી નું મતદાન 05.27%

સવારના 11 વાગ્યા સુધી નું મતદાન 22.65%

બપોરના 1 વાગ્યા સુધી નું મતદાન 22.95%

બપોરના 3 વાગ્યા સુધી નું મતદાન 55.39%

સાંજના 5 વાગ્યા સુધી નું મતદાન 55.39%

કુલ મતદાન સાંજ ના 6 વાગ્યા સુધીનું  65.94%

કપરાડા સીટ પરનું મતદાન

સવારના 09 વાગ્યા સુધી નું મતદાન10.37%

સવારના 11 વાગ્યા સુધી નું મતદાન 15.2%

બપોરના 1 વાગ્યા સુધી નું મતદાન 36.41%

બપોરના 3 વાગ્યા સુધી નું મતદાન 53.69%

સાંજના 5 વાગ્યા સુધી નું મતદાન 63.94%

કુલ મતદાન સાંજ ના 6 વાગ્યા સુધીનું  67.34%

ડાંગ સીટ પરનું મતદાન

સવારના 09 વાગ્યા સુધી નું મતદાન 08.87%

સવારના 11 વાગ્યા સુધી નું મતદાન 8.87%

બપોરના 1 વાગ્યા સુધી નું મતદાન 51.54%

બપોરના 3 વાગ્યા સુધી નું મતદાન 66.24%

સાંજના 5 વાગ્યા સુધી નું મતદાન 70.12%

કુલ મતદાન સાંજ ના 6 વાગ્યા સુધીનું  74.71%

કુલ 81 ઉમેદવારોનું ભાવિ આજે જાનતા એ EVM માં કેદ કર્યું છે 10 ના જાહેર થસે કે જાનતા કોને વિજય તિલક કરશે અને કોને ચાખડશે હારનો સ્વાદ