અમેરિકામાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનની જીત થઈ છે. તેઓ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. ભારતીય મૂળના કમલા હેરિસ બનશે અમેરિકાના સૌપ્રથમ મહિલા ઉપ-રાષ્ટ્રપતિ.