આ કવિતા આપણા દેશમાં મહિલાઓ ને જ્યારે આત્મનિર્ભર ગણવામાં આવે છે, ત્યારે તે ખરેખર કેટલા આત્મનિર્ભર હોય છે તેના પર કટાક્ષ કરી ઘણા પ્રશ્નો ઊભા કરે છે અને આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે કેવો સમાજ ઊભો કરેલો છે.
આવી બીજી કવિતા સાંભળવા સબસ્ક્રાઈબ કરો
YouTube- khyati buddhadev
Facebook- khyatibuddhadev
Instagram- khyatijbd