આજરોજ કોંગ્રેસ પાર્ટી ના 141 માં સ્થાપના દિવસની ધારી તાલુકા કૉંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી . ધારી તાલુકા કૉંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં સુરેશભાઇ કોટડિયા, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ સાવલિયા, ચાંપુભાઈ વાળા, કેકે ચૌહાણ, યુનુસભાઈ, ડી.બી ભારોલા , ભાવેશ પરમાર , ઇકબાલ સવંટ રાજુભાઈ કલ્પેશ મકવાણા, નિલેશભાઈ નાકરાણી, નરેશ કીકાની, રોહિત સરધારા તેમજ સર્વો કાર્યકર્તાઓ તેમજ તાલુકા પંચાયત ના સદસ્ય હાજર રહ્યાં