ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ સી. આર. પાટીલ હાલ દિલ્હીમાં છે ત્યારે પેટાચૂંટણીના પરિણામની પૂર્વસંધ્યાએ ભાજપ સંગઠનમાં ફેરફાર અને નિમણૂક આજે શરૂ  કરી દેવામાં આવી છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા અને મોટા શહેરોના શહેર પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા કુલ 39 પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. નો રિપીટ થીયરી અંતર્ગત પાટીલ દ્વારા ટીમ જાહેર કરવામાં આવી છે.

જાણો કોને સોપવામાં આવી જવાબદારી