ગઢડા વિધાનસભા નીગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 47.86% મતદાન થયું હતું જેમનું આવતી કાલે પરિણામ જાહેર થશે તો જાણો ગઢડા વિધાનસભાની જનતા એ અત્યાર સૂધી કોને કોને કર્યું વિજય તિલક અને કયા દિગજજો એ ચાખ્યો હારનો સ્વાદ
ગઢડા વિધાનસભા
વર્ષ | સીટ નંબર | વિજેતા ઉમેદવાર | પક્ષ | મળેલ મત | રનરઅપ ઉમેદવાર | પક્ષ | મળેલ મત |
1967 | 48 | આર બી. ગોહિલ | SWA | 16629 | ડી. એમ.દેસાઇ | INC | 12945 |
1972 | 48 | લખમણભાઇ ડી. ગોતી | INC | 16495 | ચંદ્રકાંત એમ. ઠાકર | NCO | 13559 |
1975 | 50 | શાહ પ્રતાપભાઇ તારાચંદ | INC | 20430 | આંગણ અમરશીભી રામજીભાઇ | NCO | 13644 |
1980 | 50 | ગોહેલ બચુભાઇ ભીખાભાઇ | INC(I) | 20596 | હીજમ કિશોર શ્યામદાસ | JNP(JP) | 10923 |
1985 | 50 | કાંતિભાઇ વાલજીભાઇ ગોહિલ | INC | 35503 | કટારીયા છગનભાઇ લાલજીભાઇ | JNP | 7412 |
1990 | 50 | રાણવા મગનલાલ હરીભાઇ | BJP | 36448 | કાંતિભાઇ વાલજીભાઇ ગોહિલ | INC | 19556 |
1995 | 50 | આત્મરામ મકનભાઇ પરમાર | BJP | 49817 | બચુભાઇ ગોહિલ | INC | 30561 |
1998 | 50 | આત્મરામ મકનભાઇ પરમાર | BJP | 42911 | ડાહ્યાભાઇ બી. પીલવાઈકર | INC | 29251 |
2002 | 50 | મારૂ પ્રવિણભાઇ ટીડાભાઇ | INC | 49733 | આત્મરામ મકનભાઇ પરમાર | BJP | 46886 |
2007 | `50 | આત્મરામ મકનભાઇ પરમાર | BJP | 50579 | મારૂ પ્રવિણભાઇ ટીડાભાઇ | INC | 49152 |
2012 | 106 | આત્મરામ મકનભાઇ પરમાર | BJP | 64053 | મારૂ પ્રવિણભાઇ ટીડાભાઇ | INC | 54959 |
2017 | 106 | મારૂ પ્રવિણભાઇ ટીડાભાઇ | INC | 69457 | આત્મરામ મકનભાઇ પરમાર | BJP | 60033 |