ડાંગ વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 74.71% મતદાન થયું હતું જેમનું આવતી કાલે પરિણામ જાહેર થશે તો જાણો ડાંગ વિધાનસભાની જનતા એ અત્યાર સૂધી કોને કોને વિજય તિલક કર્યું અને કયા દિગજજો એ ચાખ્યો હારનો સ્વાદ
ડાંગ વિધાનસભા
વર્ષ | સીટ નંબર | વિજેતા ઉમેદવાર | પક્ષ | મળેલ મત | રનરઅપ ઉમેદવાર | પક્ષ | મળેલ મત |
1975 | 177 | બગુલ ભાસ્કરભાઇ લક્ષ્મણભાઇ | NCO | 12529 | ગાવીત રતનભાઇ ગોવિંદભાઇ | KLP | 8368 |
1980 | 177 | ગોવિંદભાઇ મહુજીભાઇ પટેલ | INC(I) | 14763 | બગુલ ભાસ્કરભાઇ લક્ષ્મણભાઇ | JNP(JP) | 8271 |
1985 | 177 | ચંદ્રભાઇ હરીભાઇ પટેલ | INC | 20408 | ભોયે મધુભાઇ જીલ્યાભાઇ | JNP | 6057 |
1990 | 177 | ભોયે મધુભાઇ જલ્યાભાઇ | JD | 26941 | પટેલ ચંદ્રભાઇ હરીભાઇ | INC | 18825 |
1995 | 177 | ભોયે મધુભાઇ જલ્યાભાઇ | INC | 46469 | ઠાકરે રામુભાઈ દેવજીભાઈ | IND | 21671 |
1998 | 177 | ભોયે મધુભાઇ જલ્યાભાઇ | INC | 28610 | પવાર દશરથભાઇ શોભનભાઇ | BJP | 22185 |
2002 | 177 | ભોયે મધુભાઇ જલ્યાભાઇ | INC | 37335 | ભોયે વિજયભાઇ રમેશભાઇ | BJP | 27188 |
2007 | 177 | વિજયભાઇ રમેશભાઇ પટેલ | BJP | 56860 | ભોયે મધુભાઇ જલ્યાભાઇ | INC | 48977 |
2012 | 173 | મંગલભાઇ ગંગાજીભાઇ ગાવિત | INC | 45637 | વિજયભાઇ રમેશભાઇ પટેલ | BJP | 43215 |
2017 | 173 | મંગલભાઇ ગંગાજીભાઇ ગાવિત | INC | 57820 | વિજયભાઇ રમેશભાઇ પટેલ | BJP | 57052 |
સહ આભાર www.elections.in