કપરાડા વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 67.34% મતદાન થયું હતું જેમનું આવતી કાલે પરિણામ જાહેર થશે તો જાણો કપરાડા વિધાનસભાની જનતા એ અત્યાર સુધી કોને કોને વિજય તિલક કર્યું અને કયા દિગજજો એ આ સીટ પરથી ચાખ્યો હારનો સ્વાદ

કપરાડા વિધાનસભા

વર્ષ સીટ નંબર વિજેતા ઉમેદવાર પક્ષ મળેલ મત રનરઅપ ઉમેદવાર પક્ષ મળેલ મત
2017 181 ચૌધરી જીતુભાઇ હરાજીભાઇ Inc 9300 પ્રકાશભાઇ શંકરભાઇ પટેલ bjp 92830
2012 181 ચૌધરી જીતુભાઇ હરાજીભાઇ INC 85780 રાઉત મધુભાઇ બાપુભાઇ Bjp 67095

સહ આભાર www.elections.in