ધારી વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 45.74% મતદાન થયું હતું જેમનું આવતીકાલે પરિણામ જાહેર થશે તો જાણો ધારી વિધાનસભાની જનતા એ અત્યાર સુધી કોને કોને વિજય તિલક કર્યું અને કયા દિગજજો એ આ સીટ પરથી ચાખ્યો હારનો સ્વાદ

ધારી વિધાનસભા

વર્ષ સીટ નંબર વિજેતા ઉમેદવાર પક્ષ મળેલ મત રનરઅપ ઉમેદવાર પક્ષ મળેલ મત
1962 38 લેઉવા પ્રેમજી થોભન Inc 28207 સોસા નાજા મેઘા PSP 7609
1967 42 આર.ટી.લેઉવા Inc 16929 કે.પી.સોલંકી SWA 5632
1972 42 રાઘવજી ટી લેઉવા INC 22536 ગનુભાઇ માયાભાઇ વાજા SOP 2763
1975 46 કોટડિયા મનુભાઇ નારણભાઇ KLP 20296 સુખડિયા લક્ષ્મણભાઇ ભગવાનભાઇ INC 19630
1980 46 કોટડિયા મનુભાઇ નારણભાઇ JNP(JP) 26783 અર્જુનભાઈ વેલજીભાઈ પટેલ INC(I) 21905
1985 46 કોટડિયા મનુભાઇ નારણભાઇ JNP 31882 જસાણી જયસુખલાલ ભગવાનજી Inc 29781
1990 46 ધાણક વજુભાઇ ગિરધારીભાઇ JD 34005 ગઢીયા મનુભાઇ રાઘવભાઇ Inc 13550
1995 46 કોટડિયા મનુભાઇ નારણભાઇ Inc 25455 ગજેરા હિંમતભાઇ હરીભાઇ Bjp 17729
1998 46 બાલુભાઈ જીવરાજભાઇ તંતી bjp 31450 કૃષ્ણકાંત વખારિયા inc 17698
2002 46 બાલુભાઇ જીવરાજભાઇ તંતી Bjp 24543 કોટડિયા મનુભાઇ નારણભાઇ Inc 22769
2007 46 ભુવા મનસુખભાઇ પંચાભાઇ Bjp 45340 બાલુભાઇ જીવરાજભાઇ તંતી Inc 27478
2012 94 નલીનભાઇ નાનજીભાઇ કોટડિયા Gpp 41516 કોકિલાબેન જયસુખભાઇ કાકડીયા Inc 39941
2017 94 જે વી કાકડિયા Inc 66644 દિલીપભાઈ સંઘાણી BJP 51308

સહ આભાર www.elections.in