લીંબડી વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 56.04% મતદાન થયું હતું જેમનું આવતીકાલે પરિણામ જાહેર થશે તો જાણો લીંબડી વિધાનસભા ની જનતા એ અત્યાર સુધી કોને કોને વિજય તિલક કર્યું અને કયા દિગજજો એ આ સીટ પરથી ચાખ્યો હારનો સ્વાદ
લીંબડી વિધાનસભા
વર્ષ | સીટ નંબર | વિજેતા ઉમેદવાર | પક્ષ | મળેલ મત | રનરઅપ ઉમેદવાર | પક્ષ | મળેલ મત |
1962 | 8 | પેથાભાઈ ગણેશભાઈ પરમાર | INC | 19064 | ગોવિંદ સારા પરમાર | IND | 6165 |
1967 | 9 | એચ.આર.દોરીયા | SWA | 22633 | ડી.બી.વાણિયા | INC | 13380 |
1972 | 9 | હરીભાઇ રત્નાભાઇ દોરીયા | INC | 18878 | દેહાભાઇ ભોજાભાઇ વાણીયા | NCO | 13305 |
1975 | 9 | શાહ નંદલાલ સુંદરજી | INC | 29236 | રાણા ફતેહસિંહજી દૌલતસિંહજી | BJS | 17953 |
1980 | 9 | દવે ત્રંબકલાલ મોહનલાલ | INC (I) | 18076 | રાણા જીતુભા કેસરિસિંહ | BJP | 13288 |
1982 | BY POLLS | આર.જે.કેસરિસિંહ | BJP | 23838 | એમ.જે.જી. ભાઈ | INC | 17147 |
1985 | 9 | જનકસીંગ ખેંગરજી રાણા | INC | 26084 | જીતુભા કેસરસિંહ રાણા | Bjp | 23075 |
1990 | 9 | જીતુભા કેસરસિંહ રાણા | Bjp | 23809 | ગોહિલ નાગરભાઇ હમલભાઇ | JD | 15288 |
1995 | 9 | રાણા કિરીટસિંહ જીતુભા | Bjp | 35600 | લાલજીભાઇ ચતુરભાઇ મેર | Ind | 28201 |
1998 | 9 | રાણા કિરીટસિંહ જીતુભા | Bjp | 43223 | કોળીપટેલ લાલજીભાઇ ચતુરભાઇ | inc | 35940 |
2002 | 9 | . ભરવાડ ભવાનભાઇ જીવણભાઇ | Inc | 60928 | રાણા કિરીટસિંહ જીતુભા | Bjp | 41185 |
2007 | 9 | કિરીટસિંહ જીતુભા રાણા | Bjp | 51175 | ભરવાડ ભવાનભાઇ જીવણભાઇ | Inc | 44016 |
2012 | 61 | સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ | inc | 72203 | કિરીટસિંહ જીતુભા રાણા | Bjp | 70642 |
2013 | BY POLLS | કિરીટસિંહ જીતુભા રાણા | Bjp | 81159 | કોળી પટેલ સતિષભાઇ સોમાભાઇ | Inc | 56372 |
2017 | 61 | સોમાભાઈ ગાંડાલાલ કોળીપટેલ | Inc | 83909 | કિરીટસિંહ જીતુભા રાણા | bjp | 69258 |
સહ આભાર www.elections.in