કરજણ વિધાનસભાની ગત 3 તારીખનાં રોજ પેટાચૂંટણી યોજાઇ હતી જેમાં 65.94% મતદાન થયું હતું જેમનું આવતીકાલે પરિણામ જાહેર થશે તો જાણો કરજણ વિધાનસભાની જનતા એ અત્યાર સુધી કોને કોને વિજય તિલક કર્યું અને કયા દિગજજો એ આ સીટ પરથી ચાખ્યો હારનો સ્વાદ

કરજણ વિધાનસભા

વર્ષ સીટ નંબર વિજેતા ઉમેદવાર પક્ષ મળેલ મત રનરઅપ ઉમેદવાર પક્ષ મળેલ મત
1962 127 નગજીભાઇ  ગોવિંદભાઇ આર્યા INC 23614 રણછોડલાલ શ્રીમાળી SWA 8704
1967 140 એન.જી.આર્યા SWA 21639 એન.એમ.પરમાર INC 21125
1972 140 પાર્વતિબેન એન.રાણા INC 22224 નાગજીભાઇ  ગોવિંદભાઇ આર્યા NCO 14215
1975 153 લેઉવા રાઘવજી થોભમનભાઇ INC 26019 ડાભી ચંદુભાઈ મોતીભાઈ NCO 22279
1980 153 નાગર હરગોવિંદદાસ કુશળદાસ INC(I) 33347 ડાભી ચંદુભાઈ મોતીભાઈ JNP(JP) 12293
1985 153 ભઈલાભાઈ કે. ડાભી INC 39179 નગીનભઇ ધનજીભાઇ પરમાર JNP 9380
1990 153 ડાભી ચંદુભાઈ મોતીભાઈ JD 47523 ભાઈલાલભાઈ કે. ડાભી INC 17047
1995 153 ડાભી ચંદુભાઈ મોતીભાઈ INC 47642 દાયભાઇ ચીતાભાઈ રોહિત BJP 43095
1998 153 ડાભી ચંદુભાઈ મોતીભાઈ INC 43369 પરમાર આશાભઈ ગિરધરભાઈ BJP 40845
2002 153 નરેશકુમાર મીઠાલાલ કનોડિયા BJP 66043 વૈષ્ણવ ભાઇલાલભાઇ બેચરભાઈ INC 37872
2007 153 ડાભી ચંદુભાઈ મોતીભાઈ INC 50549 નરેશકુમાર મીઠાલાલ કનોડિયા BJP 48263
2012 147 સતિષભાઇ મોતીભાઈ પટેલ BJP 68225 અક્ષયકુમાર ઇશ્વરભાઇ પટેલ INC 64736
2017 147 અક્ષયકુમાર ઇશ્વરભાઇ પટેલ INC 74087 સતિષભાઇ મોતીભાઈ પટેલ BJP 70523

https://www.elections.in/ સહઆભાર