દિવાળીના તહેવાર બાદ કોરોના એ ફરી માથું ઊચકતા અમદાવાદમાં આવતી કાલે રાત્રે 10 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કફયુ લાદવામાં આવ્યું છે. દૂધ અને મેડિકલ સેવા સિવાય તમામ બંધ રહેશે. કોરોનની સમીક્ષા બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે જેમની માહિતી ડો.રાજીવકુમાર ગુપ્તાએ ટ્વિટ કરી આપી હતી