કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતો દ્વારા છેલ્લા 8 દિવસ થી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અકાલી દળના નેતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રકાશ સિંહ બાદલે ખેડૂતોના સમર્થનમાં વર્ષ 2015માં રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્તે મળેલ પદ્મવિભૂષણ પરત કર્યો છે.