ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ની નવી ટીમ તૈયાર થઈ રહી છે ત્યારે આજે વિવિધ જિલ્લાના અને ગ્રામ્ય સંગઠન  અધ્યક્ષની યાદી પણ જાહેર કરવામાં આવી છે જેમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર , આણંદ, વડોદરા,જૂનાગઢ, દાહોદ,ડાંગ, ખેડા, કચ્છ, પાટણ, પોરબંદર  અને અમરેલી જિલ્લા ના હોદેદારો ની વરણી કરવામાં આવી છે

જુઓ વિગતવાર યાદી

રાજકોટ

દેવભૂમિ દ્વારકા

જામનગર

આણંદ

વડોદરા

જૂનાગઢ

દાહોદ

ડાંગ

ખેડા

કચ્છ

પાટણ

પોરબંદર

અમરેલી