અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી ૪ થી ૫ કલાક દરમ્યાન મધ્યમ ગતિના પવન, સામાન્યથી મધ્યમ વરસાદ સહિત વિજળી પડવાની શક્યતા હોવાથી તે મુજબ જરૂરી તકેદારી રાખવા તમામ નાગરિકોને વિનંતી  કરવામાં આવી છે.