આજે તારીખ 8 ડિસેમ્બરના રોજ  ખેડૂતો દ્વારા ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં 144 ની કલામ લાગુ કરી દેવામાં આવી છે પરંતુ આજે સવારથી બંધ ને પ્રતિસાદ આપવા માં અનેક લોકો ની અટકાયત કરવામાં આવી રહી છે જેમાં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને પોલિસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને તે એકલા બાઇક પર નીકળ્યા ત્યાર બાદ તેની ફિલ્મી ઢબે અટકાયત કરવામાં આવી હતી

પરેશ ધાનાણીની લોકોને અપીલ

પરેશ ધાનાણીની અટકાયત માટે આવેલ પોલિસ