ભારત બંધ ના અગાઉ દિલ્હી ના સી.એમ. અરવિંદ કેજરીવાલ ખેડૂતોને મળવા માટે પહોચ્યા હતા ત્યારે આજે આમ આદમી પાર્ટી ના ટ્વિટર પર ટ્વિટ કરી જણાવવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ ને નજર કેદ રાખવામા આવ્યા છે