આજના દિવસે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની જવની કરવામાં આવે છે જેમનો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટાચા ના વિરોધમાં લોકોને જાગૃત કરવા અને આ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2003 થી શરૂ કરવામાં આવી હતી તથા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપાયેલ આંકડા મુજબ દર વર્ષે 1 ટ્રિલિયન ડોલરની ચુકવણી લાંચ આપવા માટે કરવામાં આવે છે