અમદાવાદનાં અખબાર નગર પાસે આજે એક અનોખો અકસ્માત સર્જાયો હતો જેમાં BRTS બસ અખબાર નગર અંડરબ્રિજ માં આવેલ એક ડિવાઇડર સાથે અઠડાઇ અને ચિરાઈ ગય અને બસના ડ્રાઇવરને ગંભીર ઇજા પહોચી છે હાલ એવું જાણવા મળે છે કે બસનું સ્ટેરિંગ લોક થવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે.