ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ  આજે ટ્વિટર ના માધ્યમથી કોરોના સંક્રમિત થયાની જાણકારી આપી છે તેમણે જણાવ્યુ છે કે કોરોનાના પ્રારંભિક લક્ષણો ને કારણે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ડોક્ટર ની સલાહ મુજબ હોમ આઇસોલેટ થયા છે અને તેમના સંપર્ક માં આવેલા લોકો ને ટેસ્ટ કરવા માટે સલાહ આપી છે