તાજેતરમાં NCUI ના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવનાર અને ભાજપના દિગ્ગજ નેતા દિલિપ સંઘાણી અને તેમના ધર્મપત્ની આજે કોરોના સંક્રમિત થયા છે જેમની વિગત દિલીપ સંઘાણી એ ટ્વિટરના માધ્યમ દ્વારા આપી છે તેમણે જણાવ્યુ છેકે ,તેમણે અને તેમના પત્નીએ આજે કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેમની તબિયત બરાબર છે, તેમણે વિનંતી કરી છે કે છેલ્લા થોડા દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો કોરોના ટેસ્ટ કરાવે
मेने और मेरी पत्नी ने आज कॉरोना टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। तबीयत ठीक है, मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें है, सब अपना टेस्ट करवाए। pic.twitter.com/XgsWtWX2La
— Dileep Sanghani (@Dileep_Sanghani) December 22, 2020