આગામી તારીખ  7 જાન્યુઆરીથી સિડની ખાતે શરૂ થનાર  ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં રોહિત શર્માની ટીમમાં વાપસી થઈ છે, અને  નવદીપ સૈની ડેબ્યુ કરશે.

ભારતની પ્લેઇંગ 11 ટીમ: અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની (ડેબ્યુ)

 

bcci ના ટ્વિટર એકાઉન્ટ પર થી ટીમ ની જાહેરાત કરવામાં આવી છે