ગુજરાતમાં 6 મહાનગર પાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી આજે જાહેર કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે

 પ્રથમ તબક્કો

 મહાનગરપાલિકા ની ચૂંટણી યોજાશે

 -1 ફેબ્રુઆરી જાહેરનામું પ્રસિદ્ધ થશે

– 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રક ભરી શકશે

-8 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક ચકાસણી થશે

-9 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકશે

 મતદાન

21/02/2021 ના રોજ સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે

જો જરૂર પડે તો પુનઃ મતદાન 22/02/2021 ના રોજ કરવામાં આવશે.

મતગણતરી

23/02/2021 ના રોજ મતગણતરી કરી શકાશે અને 26 ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે

બીજો તબક્કો

 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકા ચૂંટણી યોજાશે

 -8 ફેબ્રુઆરી જાહેરનામું પ્રસિદ્ધ થશે

 -13 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રક ભરી શકશે

-15 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રક ચકાસણી થશે

-16 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકશે

 મતદાન

28/02/2021 ના રોજ સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે

જો જરૂર પડે તો પુનઃ મતદાન 01/03/2021 ના રોજ કરવામાં આવશે.

મતગણતરી

02/03/2021 ના રોજ મતગણતરી કરી શકાશે અને 05 માર્ચના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે

 અત્રે ઉલ્લેખ્નિય છે કે મહાનગર પાલિકાનિ ચૂંટણી નુ પરિણામ નગર પાલિકા અને પંચયતો ની ચૂંટણી નુ પરિણામ બન્ને અલગ છે મહાનગર પાલિકાનિ ચૂંટણી નુ પરિણામ ૨૩ ફેબ્રુઆરી ના રોજ જાહેર થશે એટલે કે બિજા તબ્બ્કા નિ ચૂંટણી ના મતદાન પહેલા મહાનગર પાલિકાનિ ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાનિ ચૂંટણી નુ પરિણામ ૨ માર્ચ ન રોજ જાહેર થશે