વર્ષ 2017 માં વિપક્ષ નેતા પદ પરથી રાજીનામું આપી અને કોંગ્રેસ સાથે છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસ માં જોડાશે તેવી અટકળો તેજ થઈ હતી ત્યારે આજે શંકરસિંહ વાઘેલા દ્વારા એક વિડિયો જાહેર કર્યો હતો તેમાં જણાવ્યુ હતું કે જો હાઇકમાન્ડ બોલાવશે તો હું ચોક્કસ કોંગ્રેસ માં જઈશ અને ભાજપ નો વિરોધ કરવા કઈ પણ કરીશ આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યુ કે કોઈ પણ શરત વગર હું કોંગ્રેસમાં જવા માટે તૈયાર છું
જુઓ વીડિઓ
મારા કોંગ્રેસમાં જોડાવવા અંગેના અહેવાલો પર પ્રતિક્રિયા pic.twitter.com/pNmV5ofCZu
— Shankersinh Vaghela (@ShankersinhBapu) February 3, 2021