જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર ટિકિટની વહેચણી મુદ્દે આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે ઇમરાન પ્રદેશ આદયક્ષ અમિત ચાવડા પાસે પહોચ્યા છે અને રાજીનામું આપી શકે છે. ઇમરાન ખેડાવાલા એ બહેરામ પૂરમાં કમરૂદિન પઠાણ અને નજમાબેન ને  મેન્ડેડ આપવામા આવ્યું હતું જેને રદ કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ ખેડાવાલાને રાજીનામું  ન આપવા કહ્યું છે તથા તેમણે સાંભળવામાં આવશે તેવું જણાવ્યુ છે