આવતી કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લાની જિલ્લા પંચાયત સીટ માટેના 36 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે મહાનગર પાલિકા માં કોંગ્રેસ ને ફોર્મ રિજેક્ટ અને ફોર્મ પરત ખેચવાના અનુભવ થયા છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગી કરવામાં વધુ મુશ્કેલી પડી હશે જાણો કઈ સીટ પર છે કયો ઉમેદવાર