સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 710 નવા દર્દી નોંધાયા છે જ્યારે 451 દર્દી સાજા થયાં છે. જોકે આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત નથી થયું. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 3788 એક્ટિવ કેસ છે. તો હાલ 49 દર્દીઓ વેન્ટિલેટર પર છે.