મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં મળેલી બેઠક માં 19 માર્ચ થી 10 એપ્રિલ સુધી સ્નાતક કક્ષાની ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સીટી એ કુલ 11 ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે જેમાં પહેલા વર્ષ માટે B.A. , B.COM, B.Sc., B.B.A., B.C.A., B.Ed., B.Sc FAD, B.Sc Fire , M.Ed, M.L.W જ્યારે Integrated Law ના 4,6,અને 8 સેમ ની પરીક્ષાઓ મોકૂફ રાખવામા આવી છે