ધારીના પ્રસિદ્ધ ખોડિયાર જળાશય પાસે સિંહો પુલ નજીક આટા મારતો વિડિયો સોશિયલ મીડિયા માં વાઇરલ થયો છે , અત્રે ઉલ્લેખનીય છે કે ધારી ગીર વિસ્તારનું ગામ છે ત્યારે રહેણાક વિસ્તાર માં સિંહના આવવા ના અનેક કિસ્સાઓ છે ત્યારે આજે એક પ્રવાસન સ્થળ પર 3 સિંહો આવી ચડતા આશ્ચર્ય સર્જાયું છે.