ભારતમાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાક માં ભારતમાં 1,31,968 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 61,899 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આ ઉપરાંત કુલ 780 લોકોના મૃત્યુ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધી કુલ 1,30,60,542 કેસ નોંધાયા છે જ્યારે 1,19,13,292 લોકોએ કોરોનને હરાવ્યો છે તથા 1,67,642 લોકોના કોરોના એ જીવ લીધા છે.
ભારતમાં અત્યારે 2 લાખ થી વધુ લોકો સંક્રમીત છે હાલ કુલ 9,79,608 લોકો ભારત માં સંકમિત છે ત્યારે કુલ 9,43,34,262 લોકો એ કોરોના વેક્સિન લઈ ચૂક્યા છે