વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે.

https://selfregistration.cowin.gov.in

આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.

2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.

3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.

4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.

5) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.

6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.

7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે. ત્યારબાદ રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે

8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.

9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.

10) બધી વિગતો ચકાસી કન્ફર્મ કરો , તમારું રજિસ્ટ્રેશન સફળતા પૂર્વક થઈ જશે

રોજ બરોજની ઘટના થી સતત અપડેટ રહેવા તથા News Hotspot ના WHATSAPP ગ્રુપ જોઈન કરવા નીચે લિંક પર ક્લિક કરો 👇

https://chat.whatsapp.com/KciaHZq9QMGADuM6OpYnea