કોરોનાએ સમગ્ર દેશમાં ભરડો લીધો છે ત્યારે વેક્સિનેશન એ મહત્વનું હથિયાર સાબિત થયું છે અને આ સાથે જ 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સિનેશનની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે આવા સંજોગોમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી કીર્તિદાન ગઢવીએ કોરોનાની વેક્સિન લેવા અમરેલીવાસીઓને કરી જાહેર અપીલ કરી છે તથા ખોટી ભ્રામક અફવાઓથી દૂર રહી વેક્સિન લેવા જાહેર અપીલ કરી છે