રાજસ્થાન રોયલ્સ

IPL-2020 સૌથી મોટો સ્કોર રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે કર્યો છે જેમાં  રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 216 રન કર્યા છે. આ UAEમાં IPLનો સૌથી મોટો સ્કોર છે. રાજસ્થાન રોયલ્સ માટે સંજુ સેમસન અને સ્ટીવ સ્મિથે ફિફટી ફટકારતા અનુક્રમે 74 અને 69 રન કર્યા હતા. જયારે જોફરા આર્ચરે 8 બોલમાં 27 રન ફટકારી અને મેચ ને વધુ રોમાંચક બનાવી હતી જ્યારે 8 મી ઓવર માં 28 રન તથા 20મી ઓવર માં રાજસ્થાન રોયલ્સે 30 રન ફટકાર્યા હતા.

વિકેટ પાડવાનો ક્રમ

11-1 જયસ્વાલ(2.2), 132-2 સેમસન (11.4), 134-3 મિલર ( 12), 149-4 ઉથપ્પા(14.1), 167-5 રાહુલ તેવાતીયા(16.2), 173-6  રાયન પરાગ (16.6), 178-7 સ્ટીવન સ્મિથ (18.2)

ઓવર દીઠ રન

1-  દિપક ચહર- 4 રન આપ્યા

2- સેમ કુરાન- 3 રન આપ્યા

3- દિપક ચહર- 10 રન આપ્યા

4- લુંગી એન ગિડી- 9 રન આપ્યા

5- સેમ કુરાન- 14 રન આપ્યા

6- દિપક ચહર- 14 રન આપ્યા

7- રવિન્દ્ર જાડેજા- 14 રન આપ્યા

8- પિયુષ ચાવલા-28 રન આપ્યા

9- રવિન્દ્ર જાડેજા- 4 રન આપ્યા

10- પિયુષ ચાવલા-19 રન આપ્યા11

– રવિન્દ્ર જાડેજા- 10 રન આપ્યા

12- લુંગી એન ગિડી- 5 રન આપ્યા

13- પિયુષ ચાવલા-3 રન આપ્યા

14- રવિન્દ્ર જાડેજા- 12 રન આપ્યા

15- પિયુષ ચાવલા-5 રન આપ્યા

16- લુંગી એન ગિડી- 12 રન આપ્યા

17- સેમ કુરાન- 7 રન આપ્યા

18- દિપક ચહર- 4 રન આપ્યા

19- સેમ કુરાન- 9 રન આપ્યા

20- લુંગી એન ગિડી- 30 રન આપ્યા

ચેન્નાઈ સુપરકિંગ્સ

રાજસ્થાન રોયલ  આપેલ 217 રનના ટાર્ગેટ સામે ચેન્નાઈ સુપરકિંગ્સએ  20 ઓવરમાં 6 વિકેટે ગુમાવી 200 રન  કરી શક્યું હતું. ચેન્નાઈ માટે ફાફ ડુ પ્લેસીસે સૌથી વધુ રન  37 બોલમાં 72 કર્યા શેન વોટસન એ 21 બોલ માં 33 તથા ધોની એ  17 બોલ માં 29 રન કર્યા .

વિકેટ પાડવાનો ક્રમ

 

56-1 શેન વોટસન(6.4), 58-2 મુરલી વિજય(7.3), 77-3 સામ કુરાન(8.5), 77-4 રૂતુરાજ ગાયકવાડ(8.6), 114-5 કેદાર જાધવ( 13.4), 179-6 ફાફ ડુ પ્લેસિસ (18.5).

ઓવર દીઠ રન

1-  જયદેવ ઉનડકટ- 5 રન આપ્યા

2- જોફ્રા આર્ચર – 3 રન આપ્યા

3- જયદેવ ઉનડકટ – 11 રન આપ્યા

4- જોફ્રા આર્ચર – 6 રન આપ્યા

5- શ્રેયસ ગોપાલ – 11 રન આપ્યા

6- ટોમ કુરાન – 17 રન આપ્યા

7- રાહુલ તેવાતીયા – 4 રન આપ્યા

8- શ્રેયસ ગોપાલ -7 રન આપ્યા

9- રાહુલ તેવાતીયા – 13 રન આપ્યા

10- શ્રેયસ ગોપાલ -05 રન આપ્યા

11- રાહુલ તેવાતીયા – 04 રન આપ્યા

12- શ્રેયસ ગોપાલ – 15 રન આપ્યા

13- જયદેવ ઉનડકટ -07 રન આપ્યા

14- ટોમ કુરાન – 7 રન આપ્યા

15- રાહુલ તેવાતીયા -16 રન આપ્યા

16- જોફ્રા આર્ચર – 07 રન આપ્યા

17- જયદેવ ઉનડકટ – 21 રન આપ્યા

18- ટોમ કુરાન – 10 રન આપ્યા

19- જોફ્રા આર્ચર – 10 રન આપ્યા

20- ટોમ કુરાન – 21 રન આપ્યા