ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલની સૂચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડૉ દિપીકા સરડવા દ્વારા પદાધિકારોની નિમૂક કરવામાં આવી છે જેમાં 6 ઉપાધ્યક્ષ, 2 મહામંત્રી , 6 મંત્રી અને કોષાધ્યક્ષ તથા પ્રદેશ કાર્યાલય મંત્રીની નિમણૂક કરવામાં આવી છે

,