700 વર્ષ પૌરાણિક અને પ્રકૃતિની ગોદ માં આવેલ તુલસીશ્યામ મંદિરના સાનિધ્ય માં મોરારી બાપુ ની 848 મી રામ કથાનું આયોજન તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 26 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે.કોરોના મહામારી ને દયાને લઈ શ્રોતાઑ આ મંદિર ખાતે ઉપસ્થિત નહીં રહી શકે પરંતુ આ રામકથાનું જીવંત પ્રસારણ નિહાળી શકાશે.