પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીનું આજે કોરોનની સારવાર દરમ્યાન અવસાન થયું છે. અસીમને કોરોના પોઝીટિવ હતો અને છેલ્લા એક મહિનાથીતે કોલકાતાની મેડિકા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.
google.com, pub-7109027610559358, DIRECT, f08c47fec0942fa0